સોગઠીઓ ત્રાંસી આગળ ચાલે છે અને કૂદીને કાપે છે. કાપી શકો તો કાપવું ફરજિયાત. સામે છેડે પહોંચેલી સોગઠી રાજા બને છે અને પાછળ પણ ચાલે છે. હરીફને કોઈ ચાલ ન રહે તો તમે જીત્યા.
Mini Games GO